Nawanagar Time
નેશનલ

રાહુલ ગાંધીના જીવન ઉપર બનેલી ફિલ્મનું ટ્રેલર લોન્ચ,ક્લિક કરી જુઓ ટ્રેઇલર…

movie-trailer-is-launched-that-based-on-the-life-of-rahul-gandhi

‘માય નેઈમ ઈઝ રાગા’ બૉલિવૂડના રેકોર્ડ તોડશે

નવીદિલ્હી:-કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ના જીવન પર બનેલી ફિલ્મ ‘માય નેઈમ ઈઝ રાગા’નું ટ્રેલર લોન્ચ થયું છે અને ટ્રેલર લોન્ચ થતાં જ બૉલિવૂડના બધાં જ રૅકોર્ડ તૂટ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સ્વ.જવાહરલાલ નહેરૂથી લઈ સ્વર્ગિય ઈન્દિરા ગાંધી અને સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન ચરિત્રને વણી લેતી આ ફિલ્મમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને અલગ અંદાજમાં દર્શાવાયા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જીવન પર બનેલી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે અને બોલીવૂડના બધા રેકોર્ડ તૂટ્યા છે વડાપ્રધાન મોદી ઉપર બનેલી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થાય એ પહેલાં રાહુલ ગાંધીની ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે.

Related posts

નવાઝુદ્દીન સિદ્દીકિનું લગ્નજીવન ભંગાણના આરે

Nawanagar Time

કેટરિનાની ઍક્ટિંગનો ફેન થઈ ગયો છું : અક્ષય

Nawanagar Time

‘છપાક’: ફિલ્મના મેકર્સથી ઍસિડ અટેક પીડિતા નારાજ

Nawanagar Time

Leave a Comment