Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

મુન્નાભાઈ ફિલ્મનો આ ફેઈમ એક્ટર છે ત્રણ વર્ષથી ગુમ…

munna-bhais-film-actor-is-missing-for-three-years

મુંબઇ:બોલીવુડ એક્ટર સંજય દત્તની ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’ બોક્સ ઓફિસ પર ઘણી હિટ સાબિત થઇ હતી અને લોકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. લોકોની પ્રતિક્રિયા જોઇને મુન્નાભાઇ એમબીબીએસનો પાર્ટ-2 પણ બનાવ્યો હતો. જેનું નામ ‘લગે રહો મુન્નાભાઇ’ હતું. આ ફિલ્મના બીજા પાર્ટને પણ લોકોએ ઘણો પસંદ કર્યયો હતો. હવ સમાચાર એવા છે કે ડાયરેક્ટર રાજકુમાર હિરાની આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ બનાવવાના છે, પરંતુ આ બધા વચ્ચે એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.

1 જાન્યૂઆરી 2016 થી છે ગુમ
જો તમને યાદ હોય તો, મુન્નાભાઇમાં એક સપોર્ટિંગ એક્ટર વિશાલ ઠક્કરનો રોલ જબરદસ્ત હતો, જે ફિલ્મમાં વારંવાર સુસાઇટ કરવાનો પ્રયાસ કરે છે અને પછી સંજય દત્ત એટલે કે મુન્નાભાઇ તેને પોતાના અંદાજમાં સમજાવવામાં સફળ થાય છે. ત્યારે વિશાલ ઠાકુર 2016થી ગાયબ છે.  વિશાલ ઠક્કર ગત ત્રણ વર્ષથી ગાયબ છે અને પોલીસ હજૂ સુધી વિશાલની કોઇપણ જાણકારી મેળવવામાં નિષ્ફળ રહી છે. રિપોર્ટના અનુસાર, વિશાલને છેલ્લી વખત 1 જાન્યૂઆરી 2016ની સવારે 11:45 વાગે તેની ગર્લફ્રેન્ડની સાથે જોવામાં આવ્યો હતો.

Related posts

કાદર ખાનના અવસાન બાદ બોલીવુડ જગત ડૂબ્યું શોકમાં,અમિતાભ બચ્ચને ટવિટ કરી જણાવ્યું કે…

Nawanagar Time

આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં થઇ સામેલ : બન્યો આ રેકોર્ડ…

Nawanagar Time

ફિલ્મ ‘દબંગ 3’માં સલમાન ખાનને સાધુ-સંત સાથે ડાન્સ કરતો જોઈને લોકો ભડક્યા, શૂટિંગ બંધ કરવાની માગ કરી

Nawanagar Time

Leave a Comment