Nawanagar Time
ગુજરાત જામનગર

‘નર્મદે.. સર્વદે..’ આજે વેરાન ભાસતી ફુલઝર નદી કાલે બે કાંઠે વહેશે

narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow

જામનગર:-ચાલુ વર્ષે અપુરતા વરસાદ બાદ જામનગર જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ ચિંતાજનક છે, ત્યારે રાજ્ય સરકારે ‘સૌની યોજના’ની લીંક ન હોવા છતાં જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમાને ભરઉનાળે છલોછલ કરી દેવા નર્મદા યોજનામાંથી પાણી ફાળવવાનું નક્કી કર્યું છે. રણજીત સાગર જળાશયથી 10.પ કિમી દૂર ફુલઝર નદીમાં ‘સૌની યોજના’નું પાણી છોડવામાં આવશે અને એ પાણી રણજીત સાગરને ઘૂઘવતો કરી દેશે. હાલમાં નર્મદાના પાણીના આગમન સ્થળે સિંચાઈ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને નર્મદા ટુ રણજીત સાગર વાયા ફુલઝર થઈ આવનારા જળના વધામણાં કરવા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow
narmada-sarvad-today-the-barren-bhasati-flusher-river-flows-on-two-banks-tomorrow

Related posts

બાળકો બાદ હવે કિશોરીઓ કુ-પોષણનો વધુ શિકાર

Nawanagar Time

બાલંભામાં રેતી ચોરી મામલે આરઆર સેલના દરોડા

Nawanagar Time

સર્વે થયા બાદ આવાસ યોજનાના જર્જરિત બ્લોક ખાલી કરવા આદેશ

Nawanagar Time

Leave a Comment