Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

‘નવાનગર ટાઈમ’ ટૂંકાગાળામાં લોકપ્રિય બન્યું: સિનિયર ધારાશાસ્ત્રી માનસાતા

nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata

સત્ય સમાચાર અને બોલિવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસની કોલમ વાચકોની મનપસંદ: સિનિયર એડવોકેટ નાથાલાલ ઘાડિયા.

વકીલાત ક્ષેત્રે એડવોકેસી નિભાવવા લોઢાના ચણા જેવી: વસંતભાઈ માનસાતા

જામનગર : જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી વસંતભાઇ માનસાતા અને નાથાલાલ ઘાડીયાએ નવાનગર ટાઇમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન બંન્ને સિનીયર ધારાશાસ્ત્રીઓએ શહેરમાં નાવિન્ય સભર માહિતી પિરસતું નવાનગર ટાઇમ ટૂંક સમયમાં જ લોકોના પરિવારનો હિસ્સો  ગયું છે. તેમજ સ્પોર્ટસ, પોલિટીકસ, બિઝનેસ, દેશ-વિદેશ અને જામનગરની તલ સ્પર્શી વિગતોનો સ્પષ્ટ ચિતાર નવાનગર ટાઇમમાં રજુ થાય છે તેવુ જણાવ્યું હતું.

સિનિયર એડવોકેટ વસંતભાઇ માનસાતાએ ‘નવાનગર ટાઈમ’ની મુલાકાત દરમયાન પત્રકારત્વ અને વકીલાતના વ્યવસાયને લગતી બાબતો વાગોળી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, જામનગરમાં નવાનગર ટાઇમ નવું જ અખબાર છે  છતાં ઘણું જૂનું હોય તેવું લાગે છે નવાનગર ટાઇમ સાથે અમારો ઘણો જુનો ઘરોબો હોઇ તેવું વાંચતા લાગે છે. વિવિધ કોલમોમાં પણ અલગ-અલગ પ્રકારનું લખાણ વાંચકોને સ્પર્શી જાય છે.

વકીલો માટે બાર કાઉન્સિલે દર પાંચ વર્ષે પરીક્ષા જરૂરી હોવાનો મત વ્યક્ત કરતા ધારાશાસ્ત્રી 

પત્રકારત્વ ક્ષેત્રે શેહ-શરમ રાખ્યા વગર તટસ્થ સમાચાર આપી ‘નવાનગર ટાઈમ’એ અખબારી મૂલ્યનું જતન કર્યું છે

nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata

સિનિયર ધારાશાસ્ત્રી વસંતભાઇ માનસાતાએ જણાવ્યું હતું કે, જાનમગરમાં વકીલાતના ક્ષેત્રમાં મે 38 વર્ષ પૂર્ણ કર્યા છે તેમ છતાં મને લાઈમ-લાઈટમાં  કોઇ મોહ નથી. નવાનગર ટાઇમમાં રીર્પોટીંગ તટસ્થ રીતે થાય છે તેવું વાંચતાની સાથેજ જણાય જાય છે. કોઇપણ પક્ષનું વધુ પડતું લખાણ કે કોઇ પક્ષનું ઓછુ લખાણ એવી કોઇ મોનોપોલી નવાનગર ટાઇમમાં વાંચકોને તટસ્થ સમાચારો જોવા મળી નથી.

આ તકે સાથેજ શુભેચ્છા મુલાકાતે આવેલા સિનિયર એડવોકેટ નાથાલાલ ઘાડિયાએ જણાવ્યું હતું  બોલિવુડ જગતના સમાચારો તેમજ સ્પોટર્સને લગતી કોલમ અત્યંત લોકપ્રિય છે. સ્પોર્ટસની કોલમ યુવાનોને વાંચવી વધુ પસંદ છે. નવાનગર ટાઇમમાં રીર્પોટીંગ ન્યૂટ્રલ છે તે અત્યંત પ્રશંસનીય બાબત ગણી શકાય છે.

નવાનગર ટાઇમનું રીપોર્ટીંગ કોઇ ગ્રંથી સાથે જોડાયેલું નથી.

nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata
nawanagar-time-became-popular-in-a-short-time-senior-lawmaker-mansata

આ તકે સિનીયર ધારાશાસ્ત્રી વસંતભાઇ માનસાતાએ વકીલાતના ક્ષેત્રની વાતચીત કરતા જણાવ્યું હતું  વકીલાતએ કોઇ સીન સપાટ્ટા મારવાની ક્ષેત્ર નથી હાલ જામનગરમાં 1400 વકીલમંડળના સભ્યો છે. જેમાંથી 25 ટકા વકીલોનીજ વકીલાત સારી ચાલે છે. સિનીયર એડવોકેટે સ્ટાર્ન્ડડ જાળવી રાખ્યું છે જે જુનીયરો જાળવી શકયા નથી. આથી આજે જામનગરમાં વકીલાતના ક્ષેત્રમાં સિનીયરો – જુનીયરો વચ્ચે પહેલા જેવા સબંધો જોવા મળતા નથી. વકીલાતના ક્ષેત્રમાં  મારવી સહેલી છે. પરંતુ ખરે-ખર એડવોકેસી નિભાવવી લોઢાના ચણા ચાવવા જેવી છે. ખરેખર તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતએ નિયમો ઘડવા જોઇએ. દર પાંચ વર્ષે એડવોકેટની પણ એક પરીક્ષા લેવી જોઇએ. બાર કાઉન્સિલો ગુજરાત દ્વારા જો વ્યવસ્થિત નિયમો ઘડવામાં આવે તો ઉત્તમ કક્ષાના વકીલો શહેરને મળી રહે તેમાં કોઇ શક

‘નવાનગર ટાઇમ’ની શુભેચ્છા મુલાકાતે આવેલા બંન્ને સિનીયર ધારાશાસ્ત્રીઓએ નવાનગર ટાઇમ વર્તમાનપત્રએ એક સ્ટાર્ન્ડડ ઉભું કર્યું છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક અનોખું સ્ટાર્ન્ડડ જાળવી રાખ્યું છે. નવાનગર ટાઇમ એ દિનપ્રતિ દિન આગળ વધતું રહે અને તટસ્થ રીર્પોટીંગ કરતું રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

દ્વારકા જિલ્લાના તમામ વિસ્તારોમાં પાણી નિયમિત મળશે: પૂનમબેન માડમ

Nawanagar Time

જામનગરમાં કોરોનાથી વધુ ત્રણ મોત: 21 પૉઝિટીવ

Nawanagar Time

જામનગર જિલ્લામાં ઉજ્જવલા યોજના એકાએક બંધ

Nawanagar Time

Leave a Comment