Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

હવે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ

now-ban-on-pakistani-artists

પુલવામા અટેકમાં 44 ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એશોસિયેન (AICWA)દ્વારા સત્તાવાર તરીકે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં કામ કરતા પાકિસ્તાની એક્ટર્સ સાથે જ સંગીતકારો એમ તમામ પ્રકારના ફિલ્મી કલાકારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે કોઈ પણ પાકિસ્તાની આર્ટિસ્ટ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી શકશે નહી.

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એશોસિયેશન (AICWA)ના જનરલ સેક્રેટરી રોનક સુરેશ જૈન દ્વારા સત્તાવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેનટમાં ‘પાકિસ્તાની આર્ટિસ્ટ બેન્ડ ઈન ફિલ્મ ઈન્ડસ્ટ્રી’ લખાયું હતું. આ પહેલા રાજ ઠાકરેની પાર્ટી દ્વારા પાકિસ્તાની ગાયકોના ગીતો કોઈ પણ સોશિયલ ફોર્મેટ પરથી કાઢી દેવા ધમકી આપવામાં આવી હતી.

આ પહેલા પણ પાકિસ્તાની એક્ટર્સ પર ઘણી વાર બેન લાગ્યા છે. પુલવામાં અટેક પછી એશોસિયેશનના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. હુમલામાં શહિદ થયેલા 40થી વધુ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા.

 

Related posts

વિદ્યા બાલન, રાની મુખર્જી અને પ્રિયંકા ચોપરામાંથી કોઈ એક પડદા પર તીજનબાઈનું પાત્ર ભજવશે

Nawanagar Time

કરીનાએ રસ્તા પર બતાવ્યો પોતાનો સ્વેગ

Nawanagar Time

કરણ જોહરના ધર્મા પ્રોડકશનમાં દીપિકાની એન્ટ્રી?

Nawanagar Time

Leave a Comment