Nawanagar Time
ટેક્નોલૉજી

ટીકટોક એપમાં હવે ‘નો-બચ્ચાલોગ’

now-no-batchang-in-the-tiktok-app

આજે દુનિયાભરમાં ઝશસઝજ્ઞસ વીડિયો માટે ખૂબ જ પ્રચલિત બની ગયું છે. ઘણા લોકો આ એપનો ઉપયોગ કરતાં જોવા મળે છે.

ટીક-ટોક તે તમામ બાળકોનો વીડિયોને ડિલીટ કરશે જેમની ઉંમર 13 વર્ષથી ઓછી છે. જોકે, ટીક-ટોકનું કહેવું છે કે, અમે સુરક્ષા અને  ધ્યાનમાં રાખીને અમેરિકા અને યુકેમાં ‘યુઆર ઇન કંટ્રોલ’ નામથી એક વીડિયો ટ્યુટોરિયલની શરૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ અને ક્ધટ્રોલ કઈ રીતે કરવો.

ભારતીય યુઝર્સ તેને ડાઉનલોડ કરશે તો તેમને હવે એજ(ઉંમર) ગેટઈન યુઝ કરવાનું રહેશે. ભારતમાં વીડિયો શેરીંગ અને લાઇવ સ્ટ્રીમિંગ એપ્સના યુઝર્સની સંખ્યામાં  વધારો જોવા મળી રહ્યો છે.

સુત્રો મુજબ તાજેતરમાં લગભગ 5 કરોડથી વધારે યુઝર્સ છે. તેમાંથી 40% યુઝર્સ ભારતીય છે. ખાસ વાત એ છે કે, ગુગલનો નિયમ છે કે આ એપ્સનો ઉપયોગ 13 વર્ષથી નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં ન આવે.

Related posts

29 ડિસેમ્બરથી DTH અને કેબલ TV માં દર્શકોને મળશે મોટી રાહત,જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

પ્રેશર કૂકરમાં રસોઇ બનાવવાનું વિજ્ઞાન

Nawanagar Time

સોશિયલ મીડિયા આજના યુવાનોની દુનિયા !

Nawanagar Time

Leave a Comment