Nawanagar Time
સ્વાદ પકવાન

હવે સરળતાથી ઉતરશે રવા ઢોસા,ચેક કરો આ સ્પેશિયલ રેસિપી…

now-the-simplicity-will-be-rava-dosa-check-this-special-recipe
જરૂરી સામગ્રી –
  • 1 કપ રવો
  • 2 કપ ચોખાનો લોટ
  • મીઠુ સ્વાદમુજબ
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચી તેલ.

બનાવવાની રીત –

  • – રવો અને ચોખાના લોટમાં મીઠુ અને લાલ મરચુ નાખીને સારી રીત મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
  • – ધીમા તાપ પર એક નોનસ્ટિક પેન મુકો અને તેમા તેલના થોડા ટીપા નાખો.
  • – તેલ ગરમ થઈ જતા ચમચીથી મિશ્રણ નાખીને તેને ફેલાવી લો પછી ઢાંકીને 2-3 મિનિટ સુધી થવા દો.
  • – થોડી વાર પછી ઢાંકણ હટાવો ડોસાને પલટીને બીજી બાજુ પણ સેંકી લો.
  • – તૈયાર રવા ડોસાને નારિયળ કે ટામેટાની ચટણી સાથે સર્વ કરો.

Related posts

ઘરે જ બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલનાં વ્હાઈટ સોસ પાસ્તા

Nawanagar Time

કોલ્હાપુરી ચપ્પલ નહીં, મસાલા !

Nawanagar Time

ઘરે એકવાર બનાવી જુઓ આ સ્પેશિઅલ રાજસ્થાની દાળ ઢોકળી

Nawanagar Time

Leave a Comment