Nawanagar Time
અજબ-ગજબ

લ્યો હવે અમેઝોનમાં પણ આટલા રૂપિયામાં વેચાઈ રહ્યું છે, આ નારિયેળનું શેલ ઉપરથી આપી રહ્યું છે કેશબેક…

now-we-are-being-sold-at-this-rupee-in-amazon

ઈ કોમર્સ કંપની એમેઝોન 2500 રૂપિયામાં નારિયેળ શેલ વેચી રહ્યું છે. એમેઝોનના જણાવ્યા મુજબ, કોકોનટ શેલ અસલી નારિયેળમાંથી બનાવાયું છે જેની કિંમત 1300 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી છે.

મોટા કોકોનટ શેલની ખરીદી પર 55% ડિસ્કાઉન્ટ 
– અમેઝોન મુજબ, એક કોકોનટ શેલની કિંમત 1,289 રૂપિયાથી શરુ થાય છે. જે જુદા-જુદા આકારમાં હાજર છે.
– કંપની મોટા કોકોનટ શેલ પર 55 ટકા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. પેમેન્ટ UPIથી કરવા પર 10 ટકા કેશબેક ઓફર પણ અપાઈ છે.
– ટ્વિટર યુઝર અભિમન્યૂ કાર્થિકે ટ્વિટ કરી છે કે, ડિયર એમેઝોન, મારા ઘરે આવો અને કોકોનટ શેલ ફ્રીમાં લઇ જાઓ

Related posts

આ કૂવાનું પાણી પીધાં બાદ ડરપોક માણસ પણ બની જાય છે ખૂંખાર!

Nawanagar Time

વકીલોના ડ્રેસકોડનું રહસ્ય

Nawanagar Time

13 વર્ષનો આ ભારતીય બાળક ચલાવી રહ્યો છે,પોતાની સોફ્ટવેર કંપની…

Nawanagar Time

Leave a Comment