Nawanagar Time
ટેક્નોલૉજી

હવે ઇનકમિંગ કોલ ઉપાડવા માટે ભરવા પડશે રૂપિયા…

now-you-have-to-pay-for-the-incoming-call
આ પહેલા ભારતી એરટેલે નવેમ્બરમાં પોતાના તમામ ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. ત્યારબાદ વોડાફોન આઇડિયાએ પણ પોતાના પ્લાનમાં ફેરફાર કરતાં ઓછામાં ઓછું રિચાર્જ 35 રૂપિયા કરી દીધું. જાણકારનું માનીએ તો જો કંપનીઓ ન્યૂનતમ દર વધારે છે. તો ડિજીટલ ઇન્ડિયા અને ગ્રામીણ વિસ્તાપોમાં લોકોની કનેક્ટિવિટી પર અસર પડશે.
ડિસેમ્બરમાં ટેલિકોમ રેગ્યૂલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બંને કંપનીઓને અચાનક પોતાના ટેરિફ પ્લાન બદલવા પર નોટિસ પણ જારી કરી. પરંતુ ત્યારબાદ ટ્રાઇએ કંપનીઓ પર કોઇ કાર્યવાહી કરી નથી.

Related posts

રિલાયન્સના કર્મચારીને મોહજાળમાં ફસાવી યુવતિએ 14.44 લાખ પડાવ્યા

Nawanagar Time

જાણો કે ઓનલાઈન બેંક વ્યવહારમાં છેતરપિંડીના કિસ્સામાં બેંકોની કેટલી જવાબદારી?

Nawanagar Time

વોડાફોને લોન્ચ કર્યો આ સૌથી સસ્તું પ્લાન ,ક્લિક કરી જાણો આ પ્લાન વિશે…

Nawanagar Time

Leave a Comment