Nawanagar Time
ગુજરાત જામનગર

“હે ભગવાન, સરકારને સદ્બુદ્ધિ આપો”

o-god-give-good-governance-to-the-government

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળના અગિયારમા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા દ્વારા સરકારની આંખ ઉઘાડવા પ્રયાસ

જામનગર:-આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્ર્ને હડતાળ પર ઉતર્યા છે. ધરણા અને સૂત્રોચ્ચાર થકી સરકાર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરે તે માટે પ્રયાસો કરે છે.  કે, આ પ્રયાસો પૂરતાં ન લાગતાં હડતાળના અગિયારમા દિવસે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જેમાં ભગવાનને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આજે જામનગર જિલ્લા પંચાયત સામેના ભાગમાં બાંધવામાં આવેલા સમિયાણામાં ભગવાન સત્યનારાયણની કથા યોજાઇ હતી. આ તકે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સહિતના આગેવાનોએ સરકાર  કર્મચારીઓની માંગ બુલંદ હોવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

દાહોદની ઘટનાને પગલે જામનગર જમીન માપણીના કર્મીઓ દ્વારા કાળીપટ્ટી બાંધી વિરોધ

Nawanagar Time

ધારાસભ્ય રાઘવજી પટેલ હજુ કોંગ્રેસમાં?

Nawanagar Time

જામનગર-કચ્છ હાઈવે પર આમરણ નજીક પુલ ધબાય નમ:

Nawanagar Time

Leave a Comment