Nawanagar Time
અજબ-ગજબ

દરિયા કિનારે અચાનક જ એક જીવ જોઈને,લોકો થયા હેરાન.

On the seashore, suddenly seeing a soul, people are annoyed.
  • દરિયાકિનારે એક એલિયન જેવું જીવ દેખાતા એક યુઝરે જ્યારે સોશિયલ સાઇટ પર ફોટો પોસ્ટ કર્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થાય ગયા. એક યુઝરએ Reddit પર ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે એમની માતા અને ગર્લફ્રેન્ડ દરિયા પાસે ગયા હતા,તે દરમિયાન તેમને આ જીવ દેખાયો.
  • ડેઇલી મેઇલની રિપોર્ટ અનુસાર,ડેઇલી મેઇલની રિપોર્ટ અનુસાર,આકિસ્સો પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના બ્રુમ નામના સ્થળની છે.સોશિયલ સાઇટ પર ફોટો શેર થયા બાદ ઘણા લોકોએ આના પર ધ્યાન આપ્યું અને તે જીવને ઓળખવાનો પ્રયાસ પણ કર્યો.એક વ્યક્તિએ સલાહ આપી કે લાગે છે,આ ફોટોમાં જીવનો પાછલો ભાગ ઉપરની બાજુ દેખાય છે.
  • અંતે ઘણા લોકો આ જીવની ઓળખ Armed Anemone(આર્મ્ડ એનીમોન)ના રુપમાં કરી.આ જીવ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને તેની લંબાઇ 50 સે.મી. સુધી હોઈ શકે છે.સામાન્ય રીતે આ જીવના શરીરમાં ઘણા રંગો હોય છે,પરંતુ યુઝર્સે અનુમાન લગાવ્યો કે સૂર્યના કારણે તેનો રંગ ફીકો પડી ગયો હશે છે.તેનો ડંક ખૂબ જ ઝેરીલો હોય છે.મનુષ્યને જો ડંખ મારી લેતો તબિયત બરોબર થવામાં મહિનાઓ લાગે છે.

Related posts

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર કે જે સદીઓ જૂનું છે, એમાં મંદિર નીચે જે મળ્યું જાણી ચોંકી જશો…

Nawanagar Time

મધ્યપ્રદેશનો ગૌરિયા સમુદાય વ્હાલી દીકરીને દહેજમાં આપે છે ઝેરીલા સર્પ

Nawanagar Time

ભારત માતાનો સપૂત મૃત્યુ બાદ પણ સરહદની કરે છે રક્ષા

Nawanagar Time

Leave a Comment