Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકોના પેન્શનરોને મોંઘવારી ભથ્થા ન ચૂકવાતા વિરોધ

opposition-to-not-paying-the-dearness-allowance-to-jamukas-pensioners

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના પેન્શનરોને ઘણા સમયથી મોંઘવારી ભથ્થા-એરીયર્સ ચૂકવવામાં ન આવતા રોષ વ્યાપ્યો છે. છેલ્લા 13 મહિનાનું એરીયર્સ લેવાનું નિકળતુ હોવાથી મહાનગરપાલિકાના પેન્શનરોએ તંત્ર સામે મોરચો માંડયો હતો અને સવારથી જ મહાનગરપાલિકાના પરીસરમાં પેન્શનર મંડળના પ્રમુખ કનુભા ઝાલાની અઘ્યક્ષતામાં તથા ભીખુભાઇ વાઘેલાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Related posts

લાંચના 65 ટકા કેસ સાબિત કરવામાં ACB નિષ્ફળ, આ રહ્યા રીપોર્ટ

Nawanagar Time

હાલારમાં ચૂંટણીની મોસમ બાદ બધું સુમસામ

Nawanagar Time

હાપામાં ગટર મિશ્રીત પાણી વિતરણ ધારાસભ્ય હકુભા લાલઘુમ

Nawanagar Time

Leave a Comment