Nawanagar Time
નેશનલ

અન્ય પછાત વર્ગોને અનામત 14 ટકાથી વધારી 27 ટકા આપશે

other-backward-classes-will-be-increased-from-14-to-27

મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મોટી જાહેરાત

ભોપાલ:-લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી કમલનાથે પછાત વર્ગના આરક્ષણને  તૈયારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર અન્ય પછાત વર્ગોને આરક્ષણના 14 ટકામાંથી વધારીને 27 ટકા આપશે. સાથે જ રાજ્ય સરકાર સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા નાગરિકોને સરકારી નોકરીઓમાં 10 ટકા આરક્ષણ પ્રવધાન પણ લાગુ કર

સાગર જિલ્લામાં ગઈ કાલે જય કિસાન ફસલ ઋણ માફી યોજનામાં ખેડૂતોને  વિતરણ કર્યા બાદ સંબોધિત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સમાજમાં દરેક વર્ગને આગળ વધવાનો અવસર પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

કમલનાથના નિવેદન બાદ બીજેપી બેડામાં હલચલ મચી ગઈ હતી. અને પાર્ટી દોડતી થઈહતી

કમલનાથે કહ્યું હતું કે, ખેડૂતોની ખુશહાલી અને નવયુવાનોની પ્રગતિ માટે સરકાર સતત 70  કામ કરી રહી છે.

Related posts

ઘોર બેદરકારી : જિલ્લામાં દોઢ લાખથી વધુ શ્રમિકો છતાં લાભ માત્ર 8 હજારને!

Nawanagar Time

નાઇટ પેટ્રોલીંગમાં પોલીસનો જુસ્સો વધારતી ‘મર્દાની’

Nawanagar Time

ઈરફાનની કબર પર રાત રાણીનો છોડ રોપાશે

Nawanagar Time

Leave a Comment