Nawanagar Time
ગુજરાત જામનગર

ગોંડલ સંપ્રદાયના મહાસતીજીની પાલખીયાત્રા

pahalagatra-of-gondal-sect-mahasatiji

જામનગર:-જામનગરમાં ગોંડલ સંપ્રદાયના સાવિત્રીબાઇ મહાસતીજી સમાધિપૂર્વક કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. આજે  સવારે સૌરાષ્ટ્રના વિવિધ સંધોની હાજરીમાં પાલખીયાત્રા નિકળી હતી. મહાસતીજીની તબિયત નાદુરસ્ત રહેતા વારિયા ડેલા ઉપાશ્રયમાં સ્થિરવાસ થયા હતાં. વારિયા ડેલા ઉપાશ્રયમાં  ગોંડલ સંપ્રદાયના સાવિત્રીબાઇ મહાસતીજી 56 વર્ષથી વધુના દીક્ષા પર્યાય બાદ 86 વર્ષની વયે સોમવારે સવારે 10 કલાકે નવકાર મંત્રનું સ્મરણ કરતા સંથાર સહિત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતાં.મહાસતીજીની પાલખીયાત્રા આજે  સવારે 8.30 કલાકે ચાંદીબજારથી સૌરાષ્ટ્રના વિવિધ સંધોની હાજરીમાં નીકળી હતી. મૂળ જોડીયાના વતની શાંતીલાલ રતનશી મહેતા અને કાંતાબેનની પુત્રી સાવિત્રીબેન  શારદાબેને એકસાથે દીક્ષા ગ્રહણ કરી હતી.શારદાબાઇ મહાસતીજી 8 વર્ષ પૂર્વે સંથારા સહિત કાળધર્મ પામ્યા હતાં.

pahalagatra-of-gondal-sect-mahasatijipahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji
pahalagatra-of-gondal-sect-mahasatiji

Related posts

જામનગરમાં ડેંગ્યુના વધુ 40 કેસ

Nawanagar Time

ઓનલાઈન વારસાઈ નોંધ પાડવાની પદ્ધતિ ખેડૂતો માટે માથાનો દુ:ખાવો

Nawanagar Time

જામનગરમાં ‘શોર્ટગન’ ફુટશે, શત્રુઘ્ન-યશવંતસિંહાની સભા

Nawanagar Time

Leave a Comment