Nawanagar Time
સ્વાદ પકવાન

શિયાળાની આવી કડકડતી ગુલાબી ઠંડીમાં બનાવોઆ આમળાનો જામ.

pink-winter-was-bitterly-cold-from-this-gooseberry-jam

સામગ્રીઃ

  • 250 ગ્રામ આમળાં
  • 350 ગ્રામ ખાંડ
  • 2 ચમચી એલચી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ

આમળાંને બાફી લેવા. ત્યાર બાદ એના ઠળિયા કાઢીને ક્રશ કરી લો. ક્રશ કરેલાં આમળાંને એક તપેલીમાં કાઢી એમાં ખાંડ ઉમેરી ગૅસ પર ધીમા તાપે બરાબર હલાવો. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. પછી એમાં એલચી પાઉડર અને મીઠું ઉમેરીને હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરો. ઠંડું થયા પછી એક બૉટલમાં ભરી લો. રોજ સવારે થેપલા, ભાખરી કે બ્રેડ પર લગાવી દૂધ સાથે આરોગો.. જે મિટાવશે ભૂખ પણ અને આપશે પૂર્ણપણે સ્વાસ્થ્ય લાભ સાથે નવજીવન..

Related posts

ધોમધખતાં તાપમાં ઠંડક આપશે દાડમની લસ્સી

Nawanagar Time

મીઠાના શોખીન છો?તો બનવો આ ઈન્સ્ટન્ટ સ્વીટ – કોકોનટ બ્રેડ ટોસ્ટ

Nawanagar Time

બાળકોને ખાવાની મજા પડી જાય તેવી છે આ ટોમેટો ચીઝ ચકરી

Nawanagar Time

Leave a Comment