Nawanagar Time
ગુજરાત જામનગર

ભાજપના કાર્યકરો સાથે પીએમ મોદીનો મહાસંવાદ

pm-modis-sympathies-with-bjp-workers

જામનગર:-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  બૂથ સબ સે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ગઇકાલે ભારતીય જનતા પક્ષના કાર્યકરો સાથે મહાસંવાદ કર્યો હતો. જામનગરમાં આ કાર્યક્રમ દરમ્યાન ઓશવાળ સેન્ટર ખાતે અનેક કાર્યકરો-હોદ્ેદારો હાજર રહ્યાં હતાં. આ મહાસંવાદમાં વડાપ્રધાન મોદીએ કાર્યકરોને બૂથ મજબૂત બનાવવા સૂચનો કર્યા હતાં. મોદીએ કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની લાગણીઓ એક  સ્તર પર છે. દેશના વીર જવાનો સરહદે અને સરહદ પાર પોતાનું પરાક્રમ દેખાડી રહ્યાં છે. આખો દેશ એક થઇ ગયો છે અને જવાનો સાથે ઉભો છે.

ભારતને અસ્થિર કરવા માટે આતંકી હુમલા થઇ રહ્યાં છે. દેશની પ્રગતિ રોકવાનો કારસો આતંકીઓે ઘડયો છે. તેમણે કાર્યકર્તાઓને સૂચન કર્યું હતું કે, આપણી  છે કે, બૂથમાં પ્રથમ વખત મત આપનારનો સંપર્ક કરવો. વધુ લોકો સુધી પહોંચવા બૂથના કાર્યકર્તાઓ વચ્ચે પણ આંતરિક સ્પર્ધાઓ હોવી જોઇએ તેવો મત પણ મોદીએ વ્યક્ત કર્યો હતો.

pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers
pm-modis-sympathies-with-bjp-workers

Related posts

આતંકીઓ કચ્છના અખાત વિસ્તારમાંથી ગુજરાતમાં ઘુસવાની ફિરાકમાં, તમામ સૈન્ય પાંખ સ્ટેન્ડ ટુ

Nawanagar Time

વન વિભાગનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ શંકાના દાયરામાં

Nawanagar Time

રેતીની લીઝ બંધ કર્યાનું કારણ સામે આવ્યું, ગાંધીનગર સુધી થઈ ફરિયાદ

Nawanagar Time

Leave a Comment