Nawanagar Time
ગુજરાત

દ્વારકામાં હેલ્મેટ વિતરણ કરતી પોલીસ

police-delivering-helmets-in-dwarka

દ્વારકા: યાત્રાધામ દ્વારકા શહેરમાં  ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરાયું.સાથે જરૂરિયાતમંદ લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવી હતી. દ્વારકા  પોલિસ સુરક્ષા સેતુ સોસાયટી, દ્વારકાનાં સંયુક્ત ઉપક્રમે એક નવા વિચાર સાથે અકસ્માત જાગૃતિ નિવારણ અભિયાન કાર્યક્રમનું આયોજન દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે આવેલ પોલીસ ચોકી ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમા વાહન ચાલકોને હેલમેટનું નિશુલ્ક વિતરણ કરી જાગૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે સામાજિક સંસ્થાઓ. ના સહયોગ થી આં કેમ્પ માં 32 બાઈક સવારો જેઓ રોજિંદી અનેક કલાકો બાઈક દ્વારા પશાર કરતા હોય તેવા લોકો ને આ હેલ્મેટ વિતરણ કરવામાં આવી હતી અને સાથે ટ્રાફિક. નિયમો સમજાવી અનેરું આયોજન દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સામાજિક આગેવાનો પણ સાથે જોડાયા હતા.દ્વારકા પી આઈ પ્રકાશ દેકાવડિયા તથા ઉમેશભાઈ અને ડી સ્ટાફ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી

Related posts

જામનગરને પ્રદૂષણમુકત બનાવવા સેવાકીય સંસ્થાઓ મેદાને

Nawanagar Time

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની દહેશત

Nawanagar Time

તેલીયારાજા બેફામ: ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂા. 75નો ઉછાળો

Nawanagar Time

Leave a Comment