Nawanagar Time
ગુજરાત

ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમનું નામ જાહેર થતાં ખંભાળિયાના કાર્યકરોમાં ઉમંગ

poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists

ખંભાળિયા:-આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે જામનગર લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમને પુન: ટિકીટ આપી, પાર્ટી દ્વારા  નામની વિધીવત રીતે જાહેરાત કરાતાં ખંભાળિયાના ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

આગામી ચુંટણીમાં પૂનમબેન માડમનું નામ જાહેર થતાં ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ કાળુભાઇ ચાવડાના વડપણ હેઠળ ફટાકડા ફોડી, કાર્યકરોએ ખુશાલી વ્યકત કરી હતી.

આના અનુસંધાને શહેર ભાજપ પ્રમુખ મનુભાઇ મોટાણી, નગરપાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન શુકલ, વીરપાળભાઇ  પી.એમ. ગઢવી, દિપેશભાઇ રાયચુરા, કાનભાઇ કરમુર,  ઇન્દ્રજીતસિંહ પરમાર, જગુભાઇ રાયચુરા, યોગેશભાઇ મોટાણી, અમિતભાઇ શુકલ, કરશનભાઇ ગોજીયા, સુરપાલસિંહ, હસમુખભાઇ, નાથુ ગઢવી સહિતના કાર્યકરોએ આતશબાજી કરી સૌના મોં મીઠા કરાવ્યા હતાં.

poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists
poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists
poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists
poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists
poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists
poonam-babu-madams-name-as-bjp-candidate-khamwaliya-activists

Related posts

માનસિક બિમાર યુવતિનું પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પલાઈન

Nawanagar Time

ભાણવડમાં લગ્નમાં ભડાકા કરાતાં પ્રૌઢાનું મોત

Nawanagar Time

આવતા અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Nawanagar Time

Leave a Comment