Nawanagar Time
ગુજરાત જામનગર

આરોગ્યક્ષેત્રે વડાપ્રધાનની દિર્ઘદ્રષ્ટિ: નીતીન પટેલ

prime-ministers-vision-for-health-nitin-patel

જામનગર:-આરોગ્યના ક્ષેત્રે વડાપ્રધાન મોદીએ દીર્ઘદ્રષ્ટિ ભર્યુ આયોજન કર્યુ હોવાનું આજે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે કહ્યું હતું, તેમણે ઉમેર્યુ હતું કે જામનગરમાં અદ્યતન હોસ્પિટલના કારણે આસપાસના તમામ વિસ્તારોને રાહત થશે. સારવાર માટે અદ્યતન સાધનો હોસ્પિટલમાં છે. સાતસો બેડની હોસ્પિટલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે. નવ વેન્ટિનેટર, એકસરે મશીન અને સોનોગ્રાફિ મશીનની સગવડ હોસ્પિટલમાં રહેશે. ડાયાલિસિસ સેન્ટરનો લાભ પણ નરેન્દ્રભાઇ મોદીના કારણે વધુને વધુ દર્દીઓ લઇ શકશે. આરોગ્ય સેવાનો પ્રારંભ જામનગરથી થયો છે. ખેડૂતો માટે સિંચાઇ પાણીની તમામ વ્યવસ્થા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદી જ કરી શકે.

Related posts

પાણી ભરેલા ખાડાને કારણે રોગચાળો વકર્યો

Nawanagar Time

શહેરમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન મામલે કમિશ્નરને કરાતી ફરિયાદ

Nawanagar Time

તોતિંગ વીજબીલ ફટકારી તંત્રએ બળતામાં તેલ રેડયું

Nawanagar Time

Leave a Comment