Nawanagar Time
નેશનલ

ફૈઝાબાદથી અયોધ્યા સુધી પ્રિયંકાનો ભવ્ય રોડ શો

priyankas-grand-road-show-from-faizabad-to-ayodhya

અયોધ્યા:-કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ત્રિદિવસીય ઉત્તરપ્રદેશ પ્રવાસનો છેલ્લો દિવસ છે. પ્રિયંકા હાલ અમેઠીમાં તેમના સમર્થકો સાથે મુલાકાત કરી રહ્યા છે. તેઓ આજે અહીં ફૈઝાબાદના કુમારગંજથી અયોધ્યાના હનુમાનગઢી સુધી રોડ શો કરશે. આ દરમિયાન તેઓ ચાર સ્થળે સભાઓ અને  જગ્યાએ કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. આ રોડ શો આશરે 47 કિમી સુધી હશે. પ્રિયંકા માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીથી ભાઈ રાહુલ ગાંધીના સંસદીય વિસ્તાર અમેઠી થઈને કુમારગંજ પહોંચશે. પ્રિયંકા ભાજપના ગઢમાં સાડા પાંચ કલાક રહેશે: અયોધ્યા ભાજપની સત્તાનું કેન્દ્ર છે. એવામાં તેઓ અહીં સાડા પાંચ કલાક રહેશે.  શોની કમાન કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ અધ્યક્ષ નિર્મલ ખત્રી સંભાળી રહ્યા છે. પ્રિયંકા રામલલા તો નહીં જાય, પરંતુ હનુમાનગઢીમાં પૂજા-અર્ચના કરશે. ઘણા સંતોએ પ્રિયંકાના અયોધ્યાના પ્રવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. સંતોના કહ્યા પ્રમાણે જો પ્રિયંકા હનુમાનગઢી આવે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે જો તેમની સરકાર બનશે તો રામમંદિર

ગંગા યાત્રા બાદ હવે રામનગરીમાં પ્રિયંકા: પ્રિયંકા ગાંધી વાડ્રાએ 18 માર્ચને પ્રયાગરાજના મનૈયા ઘાટ ખાતેથી ગંગા યાત્રાની શરૂઆત કરી હતી.

Related posts

રાજકીય સન્માન સાથે વીર શહીદોના અંતિમ સંસ્કાર

Nawanagar Time

ત્રીજા તબક્કામાં દાગીઓનો રાફડો: કોંગ્રેસના 204 અને ભાજપના 240 ઉમેદવાર પર કેસ

Nawanagar Time

ભારતની આર્થિક સ્થિતિ નબળી: આઈએમએફ

Nawanagar Time

Leave a Comment