Nawanagar Time
નેશનલ

વિપક્ષ એ પણ માન્યો મોદી નો ડંકો..હવાઈ હુમલાને ગૌરવ ગણાવતા રાહુલ ગાંધી-કેજરીવાલ

rahul-gandhi-and-kejriwal-proud-of-air-strikes

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આજે વહેલી સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનને કબ્જે કરેલ કાશ્મીર પીઓકેમાં બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુ  એલઓસીપર આતંકી સંગઠન જૈશના કેમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે.

આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય આર્મી ફોર્સના પાયલટને હું સલામી આપું છું. કહીને સમર્થન દર્શાવ્યું છે.

તો બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય વાયુ સેનાના પાયલટને સલામી આપતાં કહ્યું કે, પાકિસ્તાન  સ્ટ્રાઈક કરીને જેમણે અમને ગર્વ અપાવ્યું છે એવી ભારતીય વાયુ સેનાને હું સલામી આપું છું.

Related posts

બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોને ચેતવણી: એક મિનીટ પણ મોડા પડ્યા તો પ્રવેશ નહી મળે

Nawanagar Time

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરૂદ્ધ તપાસ માટે કમિટીની રચના

Nawanagar Time

ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રથમ છ મેચો માટે ગ્લૂસ્ટરશાયરની સાથે પૂજારાના કરાર

Nawanagar Time

Leave a Comment