Nawanagar Time
નેશનલ

રાહુલ ગાંધીએ 12 કોંગ્રેસ ધારાસભ્યની આશા પર પાણી ફેરવ્યું

rahul-gandhi-turned-water-on-hopes-of-12-congress-mlas

લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય વિવિધ સીટ પર લોકસભાની ટિકિટના દાવેદાર પણ હતા અને ટિકિટ માંગી પણ હતી પરંતુ રાહુલના એક નિર્ણયથી તેમની આશાનું સુરસુરિયું થઇ ગયું

દિલ્હી:-લોકસભાની ચૂંટણીમાં બે વખતથી વધુ હારેલા અને સીટીંગ ધારાસભ્યોને લોકસભાની ટિકીટ નહિ આપવાનો મામલે કાંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેશન કમિટિના ચેરમેન અને નેતા  રાવલે કહ્યું કે, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં તેની ચર્ચા કરવામાં આવશે. જો ઉમેદવારોને લઇને નેતાઓના કોઇ સૂચનો હશે તો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને જે જીતી શકે એવો ઉમેદવાર હશે તેને ટિકીટ આપવાની પ્રાથમિકતા પાર્ટીની રહેશે.

લોકસભા ચૂંટણીને લઈને  દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદોને ટિકિટ નહિ મળે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાસચિવો સાથેની બેઠકમાં આ મામલે સૂચના આપી છે. કોઈ પણ રાજ્યમાં વર્તમાન ધારાસભ્યને લોકસભા ન લડાવા સૂચના અપાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ આ નિયમ લાગુ કરાશે. રાહુલ ગાંધીની સૂચના બાદ ગુજરાતમાં  જેટલા ધારાસભ્યોની ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી શકે છે.

હું તો પોરબંદરથી જ લડીશ: લલીત કગથરા:-

rahul-gandhi-turned-water-on-hopes-of-12-congress-mlas
rahul-gandhi-turned-water-on-hopes-of-12-congress-mlas

રાહુલ  ગાંધીએ પોતાનો નિર્ણય તો  જાહેર કરી દીધો છે પરંતુ પધ્ધરી ટંકારાના ધારા સભ્ય લલિત કગથળાએ  જણાવ્યું હતું કે હું પોરબંદરથી જ ચૂંટણી લડીશ અને મોવડી મંડળે મને જણાવી પણ દીધું છે.રાહુલ  નિર્ણયની મને જાણ છે પણ મને અપવાદરૂપ   હું માનું છું અને હું પોરબંદરથી જ લોકસભાની ચૂંટણી લડીશ.

rahul-gandhi-turned-water-on-hopes-of-12-congress-mlas
rahul-gandhi-turned-water-on-hopes-of-12-congress-mlas

Related posts

પહેલાં ચરણમાં ઓછાં મતદાનથી રાજકીય પક્ષો ચિંતાતૂર

Nawanagar Time

લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ

Nawanagar Time

હડતાલ : આજે બૅન્ક કર્મચારીઓની હડતાલ.. ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે..

Nawanagar Time

Leave a Comment