Nawanagar Time
ગુજરાત જામનગર રાજકોટ

રાજકોટ રેન્જ આઈજીએ જામનગરમાં પરેડનું ઈન્સ્પેક્શન કર્યું

rajkot-range-ig-inspected-parade-in-jamnagar

જામનગર:-જામનગર શહેર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન અને ક્રાઇમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાજકોટ રેન્જ  આઇજી જામનગર આવી પહોંચ્યા હતા. આઇજી દ્વારા જિલ્લાના ગુન્હાખોરી પ્રમાણ અને નિયંત્રણ માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં. આજે જામનગર ખાતે તેમણે પરેડનું ઇન્સ્પેક્શન પણ કર્યું હતું.

રાજકોટ રેન્જ આઇજી તરીકે વરણી થયા બાદ સંદીપસિંહ સતાવાર રીતે ચોથી વખત જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શહેર જિલ્લામાં હાલના કાયદો અને વ્યવસ્થાની હાલની સ્થિતિ  અને ભવિષ્યના આયોજન માટે આઇજી આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજશે. જેમાં જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતના શહેર જિલ્લાના અધિકારીઓ ભાગ લેશે. આઇજીના આગમનને વધાવવા પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લા પોલીસવડા, શહેર ડીવાયએસપી અજયસિંહ જાડેજા, હેડ ક્વાર્ટર ડીવાયએસપી એબી સૈયદ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પુષ્પ ગુચ્છ આપી સત્કાર્યા હતા.

rajkot-range-ig-inspected-parade-inrajkot-range-ig-inspected-parade-in-jamnagarjamnagar

Related posts

એચડીએફસી બેંકમાં આગના છમકલાથી સર્વર ઠપ્પ: ગ્રાહકો પરેશાન

Nawanagar Time

માતેલા સાંઢની માફક દોડતું ડમ્પર એકાએક ખૂલી ગયું: સાઈન બોર્ડ ધબાય નમ:

Nawanagar Time

પૂનમબેન માડમના રોડ-શોમાં જનશૈલાબ ઉમટ્યો

Nawanagar Time

Leave a Comment