Nawanagar Time
ગુજરાત રાજકોટ

રાજકોટમાં રામ મંદિર મુદ્દે ધર્મસભા….

mohan bhagwat

મોહન ભાગવત અને ભાજપના મહામંત્રી રામ માધવની હાજરી

આવતીકાલે શુક્રવારે અમિત શાહ અને યોગી આદિત્યનાથ હાજર રહે તેવી શક્યતા

રામ મંદિર અને હિંદુત્વના મુદ્દે રાજકોટમાં મુંજકા પાસે આર્ષ મંદિરમાં બે દિવસીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે આરએસએસના વડા મોહન ભાગવત અને ભાજપના મહામંત્રી રામ માધવ આવી પહોંચ્યા છે. ધર્મસભા સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે.

આવતીકાલે શુક્રવારે અમિત શાહ અને યોગી આદિત્યનાથ હાજર રહે તેવી શક્યતા

ધર્મસભામાં આવતીકાલે અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે. તેમજ સુબ્રહ્મણીય સ્વામી અને બાબા રામદેવ આવે તેવું પણ જાણવા મળ્યું છે.

Related posts

લીમડાલાઇનમાં પેટમાં વાછરડું મરી જતાં ગાય બચાવાઇ

Nawanagar Time

તેલીયારાજા બેફામ: ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂા. 75નો ઉછાળો

Nawanagar Time

ટ્રાફીક પોલીસને કોર્પોરેશન ગાંઠતુ નથી

Nawanagar Time

Leave a Comment