Nawanagar Time
Uncategorized ગુજરાત જામનગર

નવાનગર ટાઈમ નો એહવાલ સાચો પડ્યો, હકુભા મંત્રી બનતાં રાજપૂત સમાજમાં ઉત્સાહનો માહોલ: આતશબાજી

rajput-communitys-enthusiasm-for-being-a-hakubha-minister-fireworks

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને રૂપાણી સરકારમાં રાજયમંત્રી તરીકે સ્થાન મળતાં આજે જામનગરમાં રાજપૂત સમાજે ઢોલ, ત્રાસા  વગાડી ફટાકડા ફોડી આનંદની આ ક્ષણને ઉત્સાહભેર વધાવી હતી. ક્રિકેટ બંગલા, રાજપૂત સમાજ નજીક આજે જામનગર શહેરના ક્ષત્રિય  પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, સ્ટે.ચેરમેન સુભાષ જોશી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતાં અને લોકોના મોં મીઠા કરાવી ખુશી વ્યકત કરી હતી.

Related posts

ચાર દિ’માં સરકારી કોરેન્ટાઇનમાં 450 વધ્યા!!

Nawanagar Time

જામનગરમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

Nawanagar Time

ધ્રોલ, કાલાવડ, જામજોધપુર પાલિકા પ્રમુખ પસંદગી માટે તા.13ના સેન્સ પ્રક્રિયા

Nawanagar Time

Leave a Comment