Nawanagar Time
ગુજરાત જામનગર

આરોગ્ય કર્મચારીઓની માંગણી સ્વીકારાતા જામનગરમાં રાસ-ગરબાની રમઝટ બોલી

ram-garbanis-funny-speech-in-jamnagar-accepting-the-demands-of-health-workers

જામનગર:-જામનગર સહિત રાજયભરના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોને લઇને છેલ્લા 13 દિવસથી હડતાલ ઉપર બેઠા હતાં ત્યારે ગઇકાલે સરકારે માંગણીઓ  આરોગ્ય કર્મચારીઓએ ગરબા રમી ઉજવણી કરી હતી.

જામનગરમાં છેલ્લા 13 દિવસથી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઇને હડતાળ ઉપર બેઠા હતાં આ કર્મચારીઓ છેલ્લા 13 દિવસથી માસ સીએલ, સ્વચ્છતા અભિયાન, સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો આપી પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં હતાં. ગઇકાલે  નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ  આ બેઠકમાં આરોગ્ય કર્મચારી મહાસંઘે રજૂ કરેલા પડતર પ્રશ્ર્નો બાબતે સુખદ સહમતી સાથે લેખિત બાંહેધરી આપતા આંદોલન પૂર્ણ કરાયું હતું. પડતર માંગણીઓ સ્વીકારતા જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ ગરબા રમી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Related posts

હાર્દિક 12મીએ કોંગ્રેસનો ‘હાથ’ પકડે તેવી શક્યતા

Nawanagar Time

હવે 15 મિનીટમાં કોરોના ટેસ્ટ: ગ્રામ્યમાં દરરોજના દોઢસોનો ટાર્ગેટ

Nawanagar Time

તલ અને શિંગપાકની મહેકથી શહેર મધમધી ઉઠયુ.

Nawanagar Time

Leave a Comment