Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ઘી નું સેવન કરવાથી વજનમાં થાય છે ધટાડો, જાણો ઘી ના અવનવા ફાયદાઓ…

reduce-weight-due-to-ghee-and-reduce-the-benefits-of-ghee

જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી માન્યતા ખોટી છે. તમે જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે.

એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે.

જુઓ ઘીના વધુ ફાયદા:-

  • ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે.
  • આ છે ઘીના ફાયદા
  • ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
  • ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે.
  • ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
  • ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે.
  • ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે.
  • ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે.
  • માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે.

ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ…

  • ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો.દાળમાં પણ તડકો લગાવી શકો છો

Related posts

એક જ રાતમાં શરીર પરથી ગાયબ થઈ જશે મસા, બસ આ ફળની છાલનો ઉપયોગ કરો

Nawanagar Time

આ 86 વર્ષના વૃદ્ધ મહિલાએ ખાલી બેડરૂમમાં 54કિલો વજન ધટાડયું ,જાણો કઈ રીતે અને કેમ…

Nawanagar Time

બાળકોના કુમળા માનસને વિકૃત્ત કરે છે હિંસક વિડીયો ગેમ

Nawanagar Time

Leave a Comment