Nawanagar Time
ગુજરાત જામનગર

રણજીતસાગર ડેમમાંથી કાપ ન કાઢવાના આદેશનો ઉલાળિયો

rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam

જામનગર:-રણજીતસાગર ડેમને ઉંડો કરવા માટે તંત્ર દ્વારા ઘણા સમય પહેલા ખાનગી સંસ્થાઓને કાપ કાઢવાની છૂટ આપવામાં આવી હતી. અલબત હવે સૌની યોજના અંતર્ગત ડેમમાં પાણી છોડાવવાનું હોવાથી આ ડેમમાંથી કાપ કાઢવાની મનાઇ તંત્રએ કરી છે જો કે તંત્રના આ  ખાનગી સંસ્થાઓએ ઉલાળ્યો કરી કાપ કાઢવાનું કામ અવિરત ચાલુ રાખ્યું છે. છેલ્લા અઠવાડિયાથી ખાનગી સંસ્થા દ્વારા અવિરત કાપ કાઢવામાં આવી રહ્યો છે.

rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam
rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam
rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam
rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam
rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam
rejecting-the-order-not-to-cut-off-the-ranjitsa-dam-dam

Related posts

વડાપ્રધાન મોદીના જન્મદિવસે સંસ્મરણો વાગોળતા સાંસદ પરિમલભાઈ નથવાણી

Nawanagar Time

હાપા માર્કેટિંગ યાર્ડ ખૂલ્લું રહ્યું: પરંતુ એક પણ કિશાન ફરકયા નહીં

Nawanagar Time

સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી કરો: કિશાન સંઘ

Nawanagar Time

Leave a Comment