Nawanagar Time
બિઝનેસ

રિલાયન્સ ડિજિટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર આપશે મોટી છૂટ,જાણો વધુ માહિતી…

reliance-digital-electronics-is-a-big-boost-for-you-know-more

રિલાયન્સ ડિજિટલ પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા ડિજિટલ ઈન્ડિયા સેલ લાવી રહ્યું છે. ‘અબ ઈન્ડિયા બદલેગા’ વિઝન સાથે લાખો ભારતીયો માટે વિશા‌ળ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ લાવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ આ સેલ ચાલવાનો છે.

25થી 27 જાન્યુઆરી સુધી ચાલશે આ સેલ

  1. રિલાયન્સના આ સેલમાં લેટેસ્ટ ટેક્નોલોજી પર 26 ટકા કેશબેક, બેન્ક દ્વારા ડિજિટલ પેમેન્ટ પર વધારાનું 10 ટકા કેશબેક અને અન્ય પ્રોડક્ટ્સ પર 16 ટકા સુધી કેશબેક ઉપરાંત તમામ રેન્જ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપશે. 25થી 27 જાન્યુઆરી સુધી ચાલનારા સેલમાં 32 ઈંચનું એલઈડી ટીવી રૂ. 8,990માં, ઓપ્પો એ7 રૂ. 14,990, ઉરાંત એપલનું આઈપેડ રૂ. 32,000માં મળશે.
  2. ફિટબિટ વેર્સા એન્ડ આઈકોનિક પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 8 કિગ્રાનુ વોશિંગમશીન પણ રૂ. 7,490 માં મેળવી ગ્રાહકો આકર્ષક અનુભવ મેળવી શકશે. કંપની 200 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બ્રાન્ડ સાથે 5000 ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ આકર્ષક કિંમતે આપી રહી છે. તમામ પ્રોડક્ટ્સ આઈએસઓ સર્ટિફાઈડ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ છે. વિશાળ રેન્જમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ગ્રાહકોની લાઈફસ્ટાઈલને અપગ્રેડેડ કરશે.
  3. ટીવી, ડિજિટલ કેમેરા, મોબાઈલ્સ, કોમ્પ્યુટર્સ, લેપટોપ, વોટર પ્યુરિફાઈ સહિત કિચન એપ્લાયન્સિસ સહિત તમામ ઈલેક્ટ્રિક આઈટમો ઉપલબ્ધ છે.

Related posts

હવે કઠોળમાં કઠોળના ભાવ વધવાની શરૂઆત થઇ

Nawanagar Time

દેશમાં નકલી નોટનું દુષણ વધ્યું, 51% નોટ રૂ.500નીઃ RBI

Nawanagar Time

કોરોનાની થપાટ વચ્ચે યુનિટ દીઠ 12 પૈસાનો વધારો ઝીંકતી વીજ કંપની

Nawanagar Time

Leave a Comment