Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીઓ હટાવાઇ

removing-slopes-at-the-exhibition-ground

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવનાર છે ત્યારે તંત્ર પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. આજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીઓ હટાડવાનું તંત્રએ શરૂ કરી દીધુ છે. જામનગર ખાતેના જુદા જુદા લોકાર્પણ તેમજ ખાતમુહુર્તને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે ત્યારે જિલ્લા વહિવટી  સાથે મહાનગરપાલિકા પણ પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. જયાં વડાપ્રધાન મોદી સભા ભરવાના છે તે સ્થળ એટલે કે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાલી અને ચોખ્ખું કરાવવા મહાપાલિકા એ કામગીરી હાથ ધરી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઝુપડપટ્ટી બાંધી રહેતા લોકોને એસ્ટેટ શાખા સ્થળાંતર કરાવી રહ્યું છે અને ગ્રાઉન્ડમાંથી ઝુપડપટ્ટીઓ હટાવવા કાર્યવાહી  કરી દેવાઇ છે.

Related posts

ખંભાળિયાના ખામનાથ મહાદેવ મંદિરે ઘી મહાપૂજા

Nawanagar Time

સ્વાતંત્ર સંગ્રામમાં દ્વારકાના દયાકુંવરબેનનું મહત્વનું યોગદાન

Nawanagar Time

દરેડ જીઆઇડીસીમાં સતત બીજા દિવસે વીજ કંપનીના દરોડા

Nawanagar Time

Leave a Comment