Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્રએ જાહેર કરેલી આવશ્યક સૂચના

required-instruction-declared-by-the-system-in-devbhumi-dwarka-district

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને  જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક  મેજીસ્ટ્રેટ  એ.બી.પટેલ  દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી તાત્કાલીક અસરથી  તા.16/04 સુધી નીચે દર્શાવ્યા મુજબના શસ્ત્રો અને ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઇ જવા, મનુકષ્ય, તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના  જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે.આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે.

Related posts

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવા હોર્સ ટ્રેડિંગ શરૂ

Nawanagar Time

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર

Nawanagar Time

વિશ્ર્વ મેન્સ્ત્રુંઅલ હાઈજીન ડે નિમિત્તે સિગ્નેચર કેમ્પેઈન ખૂલું મૂકતાં રીવાબા જાડેજા

Nawanagar Time

Leave a Comment