Nawanagar Time
ગુજરાત જામનગર

જિલ્લા પંચાયતની આરોગ્ય સમીતી દ્વારા આશા વર્કરોનું સન્માન કરાય

respect-of-asha-workers-by-district-panchayat-health-committeerespect-of-asha-workers-by-district-panchayat-health-committee

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા લાલપુર તાલુકામાં આરોગ્ય સમીતીના ચેરમેન રેખાબેન ગજેરા દ્વારા કુટુંબ કલ્યાણ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 63 કેસ નોંધાયા હતાં. તેમજ જિલ્લા કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી. જાડેજા દ્વારા શિલ્ડ અને સર્ટીફીકેટ વડે કેમ્પમાં ભાગ લેનારને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ નંબર મોડપર પીએચસી સેન્ટરનો 17 કેસ દ્વારા આવ્યો હતો દ્રિતીય 14 કેસ ભણગોર પીએચસી સેન્ટરમાં નોંધાયા હતા અને 10 કેસ સાથે મોટા ખડબાનો તૃતીય નંબર આવ્યો હતો સૌથી વધુ કેસ નોંધણી માટે પુર્ણાબા ગોહીલ, આશાબેન વેરાવળ, રામીબેન મકવાણા, આશા મોટા લખીયાને આ તકે ચેરમેન દ્વારા શિલ્ડ સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Related posts

ખેડૂત અધિકાર સંમેલનમાં સરકાર ઉપર તેજાબી ચાબખાં

Nawanagar Time

જામનગરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં તરૂણીની મશ્કરી બાબતે બે પરિવારો બાખડી પડયા

Nawanagar Time

કોરોનાના દર્દી ઉપર આજથી આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ

Nawanagar Time

Leave a Comment