Nawanagar Time
ગુજરાત

જરૂરિયાતમંદોને કેરોસીન આપવાનું ફરી શરૂ કરો: ધારાસભ્ય કાલરિયાની રજૂઆત

resume-giving-kerosene-to-the-needy-presentation-of-mla-kalariya

જામજોધપુર:-રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કેરોસીન બંધ કરવાના નિર્ણયને પાછો ખેંચી ફેબ્રુઆરી 2019માં એપીએલ તથા નોન ગેસ ધારકોને 4 લીટર કેરોસીન આપવાના નિર્ણય લેવામાં આપેલ છે જેમાં રાજ્યના મહાનગરોમાં ઓકટોબર 2018થી બંધ કરવામાં આવેલ કેરોસીન પુન: ચાલુ કરવામાં આવેલ નથી જે ખુબ જ મોટી ભેદભાવ દર્શાવવામાં આવે છે જેથી રાજ્યના  મહાનગરોમાં પણ સમાન હક્ક મુજબ એપીએલ નોન ગેસ ધારકોને 4 લીટર કેરોસીન મળે તેવી માંગ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી લાલપુર, જામજોધપુર વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયાએ કરેલ છે.

Related posts

રાજ્યમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા

Nawanagar Time

RTO ઓફિસે કોઈ કામ માટે હેરાન નહીં થવું પડે, ઓનલાઈન સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ

Nawanagar Time

સુનિલ ભાનુશાળીનું પાપ છાપરે ચડીને પોકાર્યુ: કમિશ્નરને ફરિયાદ

Nawanagar Time

Leave a Comment