Nawanagar Time
સ્પોર્ટસ

રિતુ ફોગટ  મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સાથે જોડાશે 

ritu-phong-will-join-the-mixed-martial-arts

દંગલ ગર્લના નામથી ફેમસ રિતુ ફોગટ હાલમાં જ બધાને એ કઈને આશ્ચર્ય કરાવી દિધુ છે કે તેમણે હવે રેસલિંગ છોડવાના છે અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સાથે જોડાશે

કૉમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપ 2016માં સુવર્ણ પદક જીતનારી ભારતીય મહિલા પહેલવાન રિતુ ફોગાટ કઈક અલગ કરવા ઈચ્છે છે. રિતુ ફોગટે કઈક અલગ કરવા આ નિર્ણય લીધો છે. રિતુ MMAમા ભારત તરફથી પહેલી વાર વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા ઈચ્છે છે

24 વર્ષિય રિતુ ફોગાટ ડિસેમ્બર 2016માં થયેલી પ્રો રેસલિંગ લીગ નીલામીમાં સૌથી મોંગી પ્લેયર તરીકે ખરીદાયી હતી. જયપુર નિનાજે રિતુ ફોગાટને 36 લાખમાં ખરીદી હતી. આ વિશે વાત કરતા રિતુ ફોગાટે કહ્યું હતુ કે,આ નિર્ણય રાતો રાત નથી લીધો છેલ્લા ઘણા સમયથી હુ MMAને ફોલોવ કરી રહી છું અને તેનાથી ઘણી પ્રભાવિત થઈ છું. હું MMAની ટ્રેનિંગ સિંગાપોરના ઈવોલ્વ એમએમથી ટ્રેનિંગ લઈશ. આ પહેલા પણ ઈવોલ્વ એમએમએ ઘણા ચેમ્પિયન આપ્યા છે અને ત્યાથી જ મારા નવા કરિઅરની શરુઆત કરીશ.

રિતુ ફોગાટ MMAમાં ભાગ લેનારી ભારતની બીજી એથલિટ હશે, આ પહેલા ભારતના ભરત ખંડારે MMAની UAFC જેવા આંતરરાષ્ટ્રિય પ્રતિયોગીતામાં ભાગ લઈ ચુક્યા છે

Related posts

જામનગર જિલ્લાના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓને દાબી દેવાનો કારસો

Nawanagar Time

પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ

Nawanagar Time

લોકડાઉનમાં પાંચ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર વિવાદોમાં ફસાયા

Nawanagar Time

Leave a Comment