Nawanagar Time
ગુજરાત જામનગર

સા.. રા.. રા.. રા..જામનગરની બજારો રંગાઇ ‘ધૂળેટી’ના રંગોથી

sa-ra-ra-ra-jamnagars-markets-dye-dulleti-colors

ધૂળેટી આડે હવે ફકત એક જ અઠવાડિયાનો ટાઈમ બાકી છે ત્યારે જામનગરની બજારો હોળીના રંગોથી રંગાવા લાગી છે. સીઝનલ સ્ટોર્સ રંગ, પિચકારી, અવનવા માસ્કથી સજી ઉઠ્યા છે. ચરિયા રંગોની વિશાળ રેન્જ,  અઢળક વેરાયટીઓ તથા ધુળેટીની ઉજવણીની એ ટુ ઝેડ આઈટમો ઉપલબ્ધ બની છે.  સાથે જ ચૂંટણીનું ટાણુ હોવાથી રાજકીય નેતાઓના માસ્ક ધૂમ મચાવી રહ્યા છે. જેમાં મોદી, રાહુલ ગાંધીના માસ્ક મુખ્ય છે તો વિવિધ કેરેક્ટર બેટમેન, પોકેમોન, મીકી માઉસ, હોરર ફિલ્મના કેરેકટર સાથે જ પબજી ગેમના કેરેકટર વાળા માસ્ક પણ  મચાવી રહ્યા છે. વેપારીઓ કહે છે કે આ વખતે ત્વચાને નુકશાન કરતા રંગો કરતા કુદરતી અને હર્બલ કલરનો વેપારીઓએ પણ આગ્રહ રાખ્યો છે સાથે જ હોળી – ધૂળેટીની ઉજવણીને ચટાકેદાર કરતા ખજુર, દાળિયા, ધાણી, પતાસા સહિતની ખાદ્ય સામગ્રીના પણ ગંજ ખડકાઈ ગયા છે. તસવીરમાં કલર માર્કેટનો નજારો જોઈ શકાય.

Related posts

દરેડ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનું ભૃણ મળતાં ચકચાર

Nawanagar Time

માથાકૂટ વચ્ચે શહેરના બેડી વિસ્તારમાં ડીમોલીશન

Nawanagar Time

સરલાબેન આવાસની જુગારણોએ પોલીસને ઉઠાં ભણાવ્યા

Nawanagar Time

Leave a Comment