Nawanagar Time
ગુજરાત

સલાયા બંદર અને દરિયાઇ ખાડીમાં ચૂસ્ત બંદોબસ્ત

salaya-harbors-and-narrow-ports-in-the-coastal-bay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિને લઈને ગુજરાતમાં હાઇ એલર્ટ હોઈ આ અનુસંધાને દરિયાઈ સીમામા સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. સલાયામાંSOG P.I.ડી.બી.ગોહિલ તેમજ મરીન PSI જાડેજા, SRP તથા સ્ટાફ દ્વારા દરિયાઈ વિસ્તારમાં બોટ દ્વારા સતત ચેકીંગ ચાલી રહેલ છે. તેમજ બંદર ઉપર પણ માછીમારોને સુરક્ષાને લઈને માહિતી આપેલ છે અને જો કોઈ  શંકાસ્પદ હિલચાલ જણાઈ તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવેલ છે .તેમજ સલાયા આવતા જતા તમામ વાહનોનું પણ  ચેકીંગ કરવામાં આવી રહેલ છે.

salaya-harbors-and-narrow-ports-in-the-coastal-bay
salaya-harbors-and-narrow-ports-in-the-coastal-bay
salaya-harbors-and-narrow-ports-in-the-coastal-bay
salaya-harbors-and-narrow-ports-in-the-coastal-bay

Related posts

બે વર્ષમાં રાઘવજીભાઈ પટેલની સંપત્તિમાં 27.90 લાખનો વધારો

Nawanagar Time

ગુજરાત પ્લાંટમાં 2020 સુધીમાં ત્રીજી એસેમ્બ્લિંગ લાઇન શરૂ થઈ જવાની ધારણા

Nawanagar Time

લાલપુરના ભણગોરમાં આરસીસી રોડમાં ભ્રષ્ટાચારના પોપડા: તપાસનો આદેશ આપતા ડીડીઓ

Nawanagar Time

Leave a Comment