Nawanagar Time
ટેક્નોલૉજી

ભારતમાં ટૂંક સમયમાં જ SAMSUNG નો આ દમદાર ફ્લેગશીપ ફોન થશે લોન્ચ

samsung-launches-flagship-flagship-phone-in-india-soon

samsungની ઈવેન્ટ સૈન ફ્રાંસિસ્કોમાં 20 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આશા છે કે આ કંપની પોતાના Galaxy S10 સીરીઝ રજૂ કરશે. ગ્લોબલ ડેબ્યૂ બાદ Galaxy S10ને ભારતમા ઉતારવામાં આવશે. ફિલપકાર્ટે તેના લોન્ચીંગ માટે ટીઝર જારી કરી દીધુ છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગેટ નોટિફાઈડ ઓપ્શન સાથે S10 અનપેક્ડ ઈનવાઈટનું બેનર લગાવવામાં આવ્યુ છે. એક રિપોર્ટ અનુસાર Galaxy S10ને ભારતમાં 6 મોર્ચે લૉન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 15 માર્ચથી કરવામાં આવશે.

Galaxy S10 લૉન્ચીંગ પહેલા કેટલાક રિપોર્ટમાં Galaxy S10 સીરીઝને ભારતમાં સસ્તુ મોડલ S10e હશે જેની કિંમત 50,000 રૂપિયાની આસપાસ હોય છે. Galaxy S10ની કિંમત 65,000 હશે અને S10+ની કિંમત 75,000 રૂપિયા હશે.

Galaxy S10 સીરીઝ samsungના નવા ઈનફિનિટી O ડિસ્પ્લે સાથે આવશે સેલ્ફી કેમેરા માટે સિંગલ હોલ મળશે. બીજી બાજુ S10 અને S10+માં કર્વ્ડ ઈનફિનિટી O ડિસ્પ્લે હશે. Galaxy S10 અને S10+માં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવશે.

Galaxy S10eને iPhone XR સાથે સિધિ ટક્કર થશે. S10eમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર નહી હોય. ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટનમાં આપવામાં આવશે. સાથે ડ્યુઅલ રિયર કેમેરા અને નાની બેટરી સાથે આવશે. આશા છે કે ત્રણેય Galaxy S10 ફોનમાં સ્નેપડ્રેગન 855/ Exynos 9820 સાથે આવશે.

Related posts

પ્રેશર કૂકરમાં રસોઇ બનાવવાનું વિજ્ઞાન

Nawanagar Time

વોટ્સએપ એન્ડ્રોઇડ માટે લાવ્યું ફિંગરપ્રિન્ટ અનલોક ફીચર

Nawanagar Time

સુરતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

Nawanagar Time

Leave a Comment