Nawanagar Time
ગુજરાત

સર્વશિક્ષા અભિયાનના ગ્રીન સ્કૂલ પ્રોજેકટ માથી 2 સ્કૂલને મળ્યો આ ખાસ એવોર્ડ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર દેશમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ તરીકે પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની એવોર્ડ મેળવનાર ભરૂચ જિલ્લાની આંકલવા અને ડાંગ જિલ્લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને અભિનંદન આપ્યા હતા. સર્વશિક્ષા અભિયાનના ગ્રીન સ્કૂલ પ્રોજેકટ હેઠળ રાજ્યમાં 241 સરકારી પ્રાથમિક શાળાઓ ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ તરીકે કાર્યરત છે તેમાંથી આ બે શાળાઓએ સમગ્ર ભારતમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવવાનું ગૌરવ મેળવ્યું છે.

 

Related posts

જામનગર: ટાઈફોઈડના 47, કમળાના 13 અને ડેંગ્યુના 6 કેસ નોંધાયા

Nawanagar Time

હાર્દિક લડે તો ભાજપમાંથી કોણ ટક્કર આપશે? પૂનમબેન કે રિવાબા?

Nawanagar Time

કોંગ્રેસે વલ્લભ ધારવિયાનું પૂતળું બાળ્યું

Nawanagar Time

Leave a Comment