Nawanagar Time
ગુજરાત

શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં ગબ્બર પર્વત ઉપર સ્કાય વોક બનશે

shaktipeeth-will-become-a-sky-walk-on-gabbar-mountain-in-ambaji-yatadham

150 કરોડના ખર્ચે દેશમાં પહેલીવાર બનનાર સ્કાયવોક યુ આકારનો હશે

અંબાજી:-શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં ધામમાં આવેલ ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાય વોક, કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લીની પહાડીઓની વચ્ચે સ્કાય વોક નિર્માણ માટે વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરાયા હતા. અંબાજી ગબ્બર પર સ્કાય વોક માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરાયા છે. ભારતમાં પહેલીવાર આ પ્રકારે સ્કાય વોક બનશે. 150 કરોડના ખર્ચે દેશનો પ્રથમ સ્કાય વોક તૈયાર કરવામાં આવશે. આ માટે એક ખાનગી કંપની સાથે એમઓયુ કરાયા છે. આ સ્કાય વોક યુ આકારનો હશે, જેના માટે પહેલા સરવે કરવામાં આવશે.

પવિત્ર યાત્રાધામ ના સચિવ કિરીટ અધવર્યું એ જણાવ્યુ હતુ કે ગુજરાત ના યાત્રાધામો ના વિકાસ અને વધુ સુવિધાઓ ઉભી કરવા માટે કુલ 21 ળજ્ઞી કરાયા છે..ભરૂચ પાસે આવેલ પોયચા ખાતે એક તીક્ષતસફમિવફળ બંધાશે.. જેમાં 300 લોકો ને રોજગારી પણ મળશે.

Related posts

જામ્યુકોના અધિકારીઓની મિલકતોની વિગતો મંગાતા ખળભળાટ

Nawanagar Time

પેટ્રોલ બાદ પાણીના ભાવમાં ઉછાળો

Nawanagar Time

રાજ્યમાં કોરોના સદી તરફ: નવા સાત કેસ

Nawanagar Time

Leave a Comment