Nawanagar Time
નેશનલ

શત્રુધ્ન સિંહા કાલે કોંગ્રેસમાં જોડાશે, પટના સાહિબથી લડશે ચૂંટણી જંગ

shatrughan-sinha-will-be-joining-the-congress-tomorrow-will-fight-against-patna-sahib

પટણા:-ભાજપના બળવાખોર નેતા અને પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિંહા આવતી કાલે વિધીવત રીતે  કોંગ્રેસનો હાથ પકડશે. છેલ્લા ઘણા દિવસોથી તેમનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું. પરંતુ તેના પર આજે મોહર લાગી.

બિહાર  અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અખિલેશ પ્રતાપ સિંહે જાહેરાત કરી કે શત્રુધ્નસિંહા કોંગ્રેસમાં જાહેર થશે.

છેલ્લા ઘણા સમયથી શત્રુધ્નસિંહા ભાજપમાં રહીને સતત પીએમ નરેન્દ્ર મોદી અને સરકારની ટિકા કરતા હતા. અને વિપક્ષના મહાગઠબંધનના મંચ પર પણ તેઓ દેખાતા હતા. તેને કારણે પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ ન આપી  તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને ટિકિટ આપી.

Related posts

ભારતની જી. એસ. લક્ષ્મીએ રચ્યો ઇતિહાસ: પુરુષોની વન-ડે ક્રિકેટમાં રેફરી બનનાર પ્રથમ મહિલા

Nawanagar Time

ચોથા તબક્કાનું ઉત્સાહપૂર્વક મતદાન

Nawanagar Time

પીએમ નરેન્દ્ર મોદી ભારત આવતાની સાથે જ અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા

Nawanagar Time

Leave a Comment