Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં છ ભેદી ધડકાના કારણે 26મી જાન્યુઆરી પહેલા લોકોમાં ગભરામણ

six-enigmatic-rocks-in-jamnagar

26મી જાન્યુઆરી નજીક છે ત્યારે ધડાકાથી લોકોમાં ગભરાટ

જામનગર:-જામનગરમાં 26મી જાન્યુઆરી નજીક છે તેવામાં આજે સવારથી 4-6 જેટલા ભેદી ધડાકા થતા લોકોમાં ગભરાટ ફેલાઇ હતી. કયાંક આ ધડાકાઓ ભૂકંપના તો નથી ને તેવુ વિચારીને લોકોમાં ભય પેદા થયો હતો.

શહેરમાં આજે સવારથી જ એક પછી એક 6 જેટલા ભેદી ધડાકાઓ થતાં શહેર ધણધણી ઉઠયું છે એક બાજુ 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે જ આવા ભેદી ધડાકાઓ શરૂ થતાં લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી હતી તાજેતરમાં જ ભુગર્ભમાં પ્લેટોમાં ફેરફાર થયાના સમાચાર સામે આવ્યા હતાં. ત્યારે લોકોમાં આ ધડાકાઓ ભુકંપના તો થયા નથી ને તેવો સવાલ ઉઠયો હતો.

આ ભેદી ધડાકાઓ વિશે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ધટ્રોલે જણાવ્યું હતું કે, આ ધડાકાઓ સરમત રેન્જમાં એરફોર્સની પે્રકટીસ ચાલી રહી છે તેના છે.

Related posts

ગુજરાતમાં હજુ છ દિવસ સુધી વરસાદ પડવાની આગાહી

Nawanagar Time

રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે 700 કર્મચારીઓની ટીમ મેદાને, અનેક સોસાયટીમાં તપાસ

Nawanagar Time

જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટની ગરબીમાં પ્રાચીન ગરબાની રમઝટ

Nawanagar Time

Leave a Comment