Nawanagar Time
ગુજરાત જામનગર

ખાનગી હોસ્પિટલમાં છ માસની બાળકીનું મોત નિપજતાં હોબાળો

six-month-old-girl-dies-in-private-hospital

જામનગર:-જામનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં શરદી જેવી સામાન્ય બિમારી માટે દાખલ કરવામાં આવેલ એક છ માસની બાળકીનું મોત નિપજતાં હોસ્પિટલ પર બાળકીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં  પડતા ભારે હોબાળો મચ્યો હતો.

જામનગરમાં રહેતા મહેલભાઇ ગોરી નામના વ્યકિતની એક છ માસની બાળકીને શરદીની સામાન્ય બિમારી થતા તેને સુમેર કલબ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી અને તબિબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે આ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.  પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને કચ્છી ભાનુશાળી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા, સાથો સાથ બાળકીના પરિવારજનો પણ આવી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તબિબનું નિવેદન લેવામાં આવ્યું હતું.

Related posts

જામનગરના આંગણે 17 વર્ષ બાદ પૂ. મોરારીબાપુની કથાનું ભવ્ય આયોજન

Nawanagar Time

જામનગરમાં સાદગીથી ઇદ-ઉલ-અઝહા ઉજવણી

Nawanagar Time

વિભાપરમાં બાર શખ્સો વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અંગે ગુન્હોે

Nawanagar Time

Leave a Comment