Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના પર્સનલ મેકઅપ મેન મુથપ્પાનું નિધન…

South-superstar Rajinikanth's Personal Makeup Man Muthappa passed away ...
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના મેકઅપમેન મુથપ્પાનું આજે સવારે 7.15 વાગે નિધન થયુ છે. તે 75 વર્ષના હતા અને તમિલ સિનેમાના ઘણા જૂના ટેક્નિશિયન હતા. મુથપ્પા એમજી રામચંદ્ર, શિવાજી ગણેશન, કમલ હસન અને કન્નડ હીરો રાજકુમારના પણ મેકઅપ મેન રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓ રજનીકાંતના પર્સનલ મેકઅપ મેન થઇ ગયા હતા. એ જ નહી રજનીકાંતથી પ્રભાવિત થઇને તેમણે કોમેડી રોલ પણ કર્યો હતો. મુથપ્પા કહેતા હતા કે તેમના માટે રજનીકાંત એક્ટર નહી પરંતુ તેમના ખાસ ફ્રેન્ડ છે.
રજનીકાંત ની સફળતામાં તેમના મેઇક અપ  મેનનો બહુ મોટો ફાળો રહ્યો હતો અને રજનીકાંતે પણ તેમના પરિવાર સાથે ટેલીફોઈક વાતચીત કર્યા બાદ રૂબરૂ દિલસોજી પાઠવવા પણ ગયા હતા

Related posts

દિશાના વધુ પડતા બોલ્ડ ફોટાથી જોઇ ભડક્યા ચાહકો

Nawanagar Time

હવે ક્રિકેટમાં બોલ પર થૂંક લગાવવાની પરંપરા હવે બની જશે ઇતિહાસ: કોહલી

Nawanagar Time

અમે તો બૅન મૂક્યો, સરકાર શું કરે છે ?સુશાંત સિંઘ

Nawanagar Time

Leave a Comment