Nawanagar Time
ગુજરાત જામનગર

રાજય સરકારની માઠી હોય તેમ એક પછી એક સરકારી યુનિયનો હડતાલ ઉપર, 11મીથી રાજ્યના મહેસુલીકર્મીઓની હડતાલ. વાંચો વધું…

state-bankruptcy-strike-from-11th-may

રાજય સરકારની માઠી હોય તેમ એક પછી એક સરકારી યુનિયનો હડતાલ ઉપર ઉતરી રહ્યા છે. એસ.ટી., શિક્ષણ, સફાઇકામદાર, સસ્તા  દુકાનદાર પછી હવે રાજયના મહેસુલી કર્મચારીઓએ આગામી 11મીથી બે મુદ્દતી હડતાલનું એલાન આપ્યું છે.

Related posts

જામ્યુકોના જ્યોત જ્યોતિ પાર્ક-2 પાયાની સગવડ વિહોણું

Nawanagar Time

જામનગરના ગુલાબનગરમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

Nawanagar Time

રાજ્યમાં વાવેતર થાય છે 45થી વધુ પ્રકારની મગફળી

Nawanagar Time

Leave a Comment