Nawanagar Time
ગુજરાત જામનગર

રાજ્યકક્ષાના મંત્રી હકુભાનું જામનગરમાં ઠેર-ઠેર સ્વાગત

state-minister-hukumba-receives-a-reception-in-jamnagar

જામનગર:-જામનગર 78 વિધાનશભાના ધારાસભ્યનો સમાવેશ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં થતા જામનગર શહેર – જિલ્લા ના કાર્યર્કતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો  આ તબક્કે ધમેન્દ્રસિંહ જાડેજાના જામનગર આગમન સમયે શહેર સંગઠન, કાર્યરકર્તાઓ યુવા મોરચા દ્વારા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમખ હસમુખ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બામણીયા, મેયર હસમુખ જેઠવા, ડે મેયર કરસન કરમુર, દંડક જડીબેન સરવૈયા, સ્ટે. કમિટી  સુભાષ જોશી, ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા, ખુમાનસિંહ સરવૈયા, ગોપાલ સોરઠીયા, નારણભાઇ મકવાણા, વિનોદ ખીમસુરિયાં, મનહર ત્રિવેદી, નયન વ્યાસ, દિલીપસિંહ કંચવા, પૂર્વ પ્રમુખ અશોકભાઈ નંદા, નિલેશ ઉદાણી, શિક્ષણ સમિતિ ના નીતિનભાઈ માડમ, ચંદ્રવદન ત્રિવેદી, વિજયસિંહ જેઠવા, યુવા પ્રમુખ મનીષ કટારીયા, મનીષ કનખરા, દિલીપસિંહ જાડેજા, મોહિત મંગી, આઈ.ટી સેલના પારસ ઘેલાણી, જતીન  વિનુભાઈ બકરાણીયા, એ.પી.એમ.સી ડાયરેક્ટર તથા જે.પી બેન્ક ના ચેરમેન પ્રમોદભાઈ કોઠારી, એ.પી.એમ.સી ડે.ચેરમેન ધીરુભાઈ કારિયા, નિલેશ આચાર્ય, જાડા ના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, દિનેશ પટેલ, અરવિંદ સભાયા, યુવા મોરચા મહિલા મોરચા પ્રમુખ શારદાબેન વિંઝુડા, રિવાબા જાડેજા, મેઘનાબેન હરિયા, ક્રિષ્નાબેન સોઢા, ડિમ્પલ રાવલ, પ્રફુલાબેન જાની, ભાવીશ ધોળકિયા, હર્ષબા જાડેજા, જ્યોતિબેન  આરતીબેન વાળા, પ્રજ્ઞાબા સોઢા સહીત વીશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હોવાનું ભાજપ મીડિયા વિભાગના આશિષ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરે જણાવેલ હતું.

state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-reception-in-jamnagar
state-minister-hukumba-receives-a-receptiostate-minister-hukumba-receives-a-reception-in-jamnagarn-in-jamnagar

Related posts

રામકથાનો 4થો દિવસઃ ક્ષમા-શ્રદ્ધાએ સાધુતાનું પિયરિયું છેઃ બાપૂ

Nawanagar Time

ઉત્તર ગુજરાતમાં મેધકૃપા, હજુ બે દિવસ વરસાદ પડી શકે છે

Nawanagar Time

હાલારમાં 51 હજાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા

Nawanagar Time

Leave a Comment