Nawanagar Time
ગુજરાત જામનગર

અનોખો વિરોધ! ખાલીખમ ઊંડ-1 ડેમમાં ક્રિકેટ રમી ખેડૂતોનો વિરોધ

strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam

જામનગર: આજે વડાપ્રધાનની જામનગર મુલાકાત સમયે જ ઊંડ-1 ડેમના લાભાર્થી ખેડૂતો દ્વારા સૌની યોજના હેઠળ પાણી નહીં ઠલવાતા અનોખો વિરોધ કરી ખાલીખમ ડેમમાં ક્રિકેટ મેચ રમી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં સૌની યોજના અમલમાં મૂકી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે, નર્મદાના નિરર્થક વહી જતાં નીર સૌરાષ્ટ્રના સૂકા અને ખાલી પડેલા 115 જેટલા ડેમોને નહેરો દ્વારા જોડી એક પછી એક ડેમ ઓવરફ્લો થતા જાય અને આગળના ડેમોમાં નર્મદાના નીરથી ભરાય તેવી યોજના ઘડી હતી. જે અંતર્ગત ત્રણ વર્ષ પહેલા જોડિયાના ઉંડ-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવ્યાં હતાં. જ્યારે હવે સીધાં જ જામનગરના રણજિતસાગર ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું આયોજન કરાતા જોડિયાના ઉંડ-1 ડેમના સુક્કાભઠ્ઠ રણમેદાનમાં 35 ગામના ખેડૂતોએ ક્રિકેટ રમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam

ચાલું વર્ષે અચ્છતગ્રસ્ત વિસ્તાર જોડિયાના 35 ગામના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને ઉંડ-1 ડેમ મેદાન સુકૂભઠ્ઠ મેદાન બની ગયુ છે, ત્યારે સીધું જ રણજીતસાગર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાતા જોડિયાના 35 ગામના ખેડૂતોએ એકઠા થઇ ડેમમાં ક્રિકેટ રમીને પોતાની નારાજગી સાથે વ્યથા વ્યક્ત કરી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં સૌની યોજના અમલમાં મુકી હતી. ત્યારે જાહેર કર્યું હતું કે, નર્મદાના નિરર્થક વહી જતા નીર સૌરાષ્ટ્રના સૂકા અને ખાલી પડેલા 115 જેટલા ડેમોને નહેરો દ્વારા જોડી એક પછી એક ડેમ ઓવરફલો થતા જાય અને આગળના ડેમોમાં નર્મદાના નીરથી ભરાય તેવી યોજનના ઘડી હતી. જે અંતર્ગત ત્રણ વર્ષ પહેલા જોડિયાના ઉંડ-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવ્યા હતાં. જ્યારે હવે સીધા જ જામનગરના રણજિતસાગર ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું આયોજન કરાતા જોડિયાના ઉંડ-1 ડેમના સુક્કાભઠ્ઠ રણમેદાનમાં 35 ગામના ખેડૂતોએ ક્રિકેટ રમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam
strong-opposition-opponent-of-the-farmers-playing-cricket-in-the-khadidham-unda-1-dam

ચાલું વર્ષે અચ્છતગ્રસ્ત વિસ્તાર જોડિયાના 35 ગામના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને ઉંડ-1 ડેમ મેદાન સુકુભઠ્ઠ મેદાન બની ગયુ છે, ત્યારે સીધું જ રણજીતસાગર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાતા જોડિયાના 35 ગામના ખેડૂતોએ એકઠા થઇ ડેમમાં ક્રિકેટ રમીને પોતાની નારાજગી સાથે વ્યથા વ્યક્ત કરી હતી.

Related posts

માંડવી ટાવર અને સુભાષ માર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ થતી રેંકડીઓ ડીટેઈન

Nawanagar Time

જામનગરની ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ ચૂકવવામાં અખાડા: આ વર્ષની ગ્રાન્ટ જ મળી નથી..!

Nawanagar Time

જુદી જુદી બ્રાંડની કુલ રૂ.18.92 લાખની મદીરાનો નાશ કરવામાં આવ્યો઼

Nawanagar Time

Leave a Comment