Nawanagar Time
ગુજરાત જામનગર

‘મા વાત્સલ્ય’માં મર્યાદા વધારવા વિક્રમ માડમના પ્રયાસોને સફળતા

success-in-vikram-madams-efforts-to-increase-the-limit-in-maa-vatsalya

જામનગર:-ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ‘મા વાત્સલ્ય’ યોજનામાં આવક મર્યાદા વધારવા કરેલી માંગણીનો સ્વીકાર સરકારે કરવો પડયો છે. અને આવક મર્યાદા ત્રણ લાખથી વધારીને 4 લાખ કરવાની જાહેરાત લેખાનુદાન બજેટમાં  છે.

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ‘મા વાત્સલ્ય’ અને ‘મા અમૃતમ’ યોજના માટે આવક મર્યાદા 3 લાખ હતી અને સારવાર ખર્ચ મર્યાદા જે ચાર લાખ સુધીની હતી તેમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી પત્ર લખ્યો હતો અને તમામ વર્ગોને ‘મુખ્યમંત્રી અમૃતમ’ અને ‘મા વાત્સલ્ય’ યોજનામાં આવક મર્યાદા ત્રણ લાખ હતી તે વધારીને  લાખ કરવાની માંગણી કરી હતી. ધારાસભ્ય વિક્રમભાઇ માડમની આ વ્યાજબી માંગણી પણ ભાજપ સરકારને સ્વીકારવાની ફરજ પડતા જે આવક મર્યાદા 3 લાખ હતી તે વધારીને 4 લાખ અને સારવાર ખર્ચની મર્યાદા 4 લાખથી વધારેને 5 લાખ કરી આપેલી છે.

Related posts

જામનગર બાયપાસ ઉપર સર્વિસ રોડના અભાવથી અકસ્માતનો ભય

Nawanagar Time

જામનગરમાં હોમ કોરોન્ટાઈનનો ભંગ કરી રખડતા પરિવારને સમજાવટથી ઘરમાં મોકલાયા

Nawanagar Time

જિલ્લામાં ઠંડીનો પગપેસારો

Nawanagar Time

Leave a Comment