Nawanagar Time
ગુજરાત જામનગર

ચીની વસ્તુઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરો: સ્વદેશી જાગરણ મંચ

surgical-strike-on-chinese-things-the-swadeshi-zagran-forum

જામનગર:-દેશને બચાવવા માટે હવે ચીનના માલ-સામાન ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરવી જરૂરી  મત જામનગરના સ્વદેશી જાગરણ મંચ-સંઘર્ષ વાહિની દ્વારા વ્યકત કરાયો છે.

હિંમતનગર ખાતે મળેલ જામનગર સ્વદેશી મંચના કિશોરભાઇ દવે, જમનભાઇ પાંભર, નંદલાલભાઇ સોઢા, સુધીરભાઇ રાવલ, રાજુભાઇ પડીયા તથા હસમુખભાઇ કુંભારાણા એક દિવસીય બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને દેશ સુરક્ષા માટે વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. દેશને આતંકથી બચાવવા  સૈનિકો દિવસ રાત સીમા પર ફરજ બજાવે છે. ત્યારે આ સૈનિક જેવુ કાર્ય ભારતની આમ જનતા પણ ઘેર બેઠા બેઠા આતંકના ખાત્માં માં સહભાગી બને તેવુ સુચન આવેલ છે. મસુદ અઝહર (પાકિસ્તાની)ને આતંકવાદી જાહેર કરવામાં ચીન વીટાનો ઉપયોગ કરી આતંકીને બચાવી આર્થિક સહાય પુરી પાડે છે.

આવી સહાય પુરી  ચીન દેશ આપણી સુરક્ષા માટે તો ખતરારૂપ છે. જ માટે આતંકીને મળતા ટેરર ફંડ અટકાવવા દરેક નાગરિકોએ ચીનની  વસ્તુઓના બહિષ્કાર કરી દેશમાંથી મબલખ નફો મેળવીને આતંકીઓના હિતમાં વપરાતા ચીન વિષે વિચારવાનો સમય આવી ગયો છે.

Related posts

રથયાત્રાની મંગળા આરતીમાં ખાસ હાજરી આપશે શાહ, રૂપાણી બીજી વખત કરશે પહિંદવિધી

Nawanagar Time

હાથરસ દુષ્કર્મના અપરાધીઓને ફાંસીએ લટકાવો: કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા પીડિતાને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

પહેલા ખાડાવાળા રસ્તા રીપેર કરાવો પછી ટ્રાફિકના નિયમ ઘડો

Nawanagar Time

Leave a Comment