દ્વારકા ખંભાળિયામાં ધોધમાર ત્રણ ઈંચ: ઘી ડેમમાં નવા નીરNawanagar Time09/06/2020 by Nawanagar Time09/06/20200 ખંભાળિયા: ખંભાળિયામાં રવિવારેથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે પણ ચાલુ રહી હતી. રવિવારના પોણો ઈંચ વરસાદ બાદ ગઇકાલે સવારથી વાતાવરણમાં બફારા અને મેઘાવી માહોલ બાદ બપોરે...