જામનગર ગ્રામ્ય જામજોધપુરમાં પક્ષી મોરનો સોથ વાળતી પવનચક્કીNawanagar Time07/02/2020 by Nawanagar Time07/02/20200 જામજોધપુર પંથકમાં પવનચક્કીના કારણે રાષ્ટ્રિય પક્ષી મોરનો સોથ વળી રહ્યો છે ત્યારે ગઈકાલે આલેચ વિસ્તારમાં પવનચક્કીના ખૂલ્લા વીજ તારની ઝપટે ચડી જતાં અનેક મોરના મોત...